ભૂદેવ નેટવર્ક સંસ્થા ની Policy & Ethics પ્રમાણે આપણા કોઈ પણ ગ્રુપ માં... * અજાણ્યા, Unverified, Unregistered, Untrusted Biodata Post નથી થતા. * ક્યાંક થી ફરતા ફરતા આવેલા Free Biodata - Free સેવા ના નામે, post નથી થતા * KYC Verification (Gov. ID proof, eg. AADHAR, PAN card, કે Driving License, etc કેવા બ્રાહ્મણ, કયું ગોત્ર, કયા કુળ-દેવી, કયું વતન, વગેરે, Brahman Background Check) KYC Documents વગર ના Biodata post નથી થતા . * પેરેન્ટ્સ કે ઉમેદવાર ની Posting Request કે Permission વગરના Biodata post નથી થતા. * Unauthorized Biodata કે અજાણ્યા Parents એ અમને Registration વગર Free મા આપેલ બાયોડેટા, સેવા ના નામે, post નથી થતા. ...... ભૂદેવ નેટવર્ક -Vivah ના કોઈ પણ Matrimonial ગ્રુપ માં ઉપર પ્રમાણે કોઈ પણ Biodata પોસ્ટ નથી થતા. Above types of Biodata are Strictly NOT Posted in Bhudev Network Groups.