32) 6 - Step Success Process in Vivah

આપણી Vivah Website માં Premium Membership લીધા પછી, સારુ Result મળે, સારુ પાત્ર જલ્દી મળે, તે માટે, લગ્નેચ્છુક ઉમેદવાર આટલુ અવશ્ય કરશો  :  ✅ Daily Website નો ઉપયોગ કરો : Vivah Website ma Login કરીને ગમતા Profiles ને Contact કરશો. ✅ WhatsApp Biodata નો ઉપયોગ Daily આપણા WhatsApp Premium Groups માં Post થતા આપના ગમતા Profiles ને અવશ્ય Contact કરશો. પેરેન્ટ્સ અને ઉમેદવાર મિટિંગ નું આયોજન કરો.  ✅ Biodata Posting Services : મેસેજ ના મદદ થી દર 10-15 દિવસે ઉમેદવાર નો બાયોડેટા Admin Team ના માધ્યમ થી Premium Group મા પોસ્ટ કરાવો.  ✅ Biodata Registration :  Bhudev Jivansathi Parichay સંમેલન માં પોતાનો Biodata Registration અચૂક કરાવો. Premium members માટે Free Registration ને Free PDF / E-Booklet હોય છે.  ✅ Personal Participation & Meeting :  Bhudev Jivansathi Parichay સંમેલન માં રૂબરૂ હાજરી આપીને સ્ટેજ ઉપર પોતાનો પરિચય આપો, અને ત્યાં ગમતા પાત્ર સાથે Meeting કરો. ✅ Be Always Active to get Success :  Vivah - લગ્ન બાબાતે સતત Active રહો, અને સમયસર vivah નો નિર્ણય લો. ઉંમર વીતી ના જાય તેનું ધ્યાન રાખો.

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Enquire Now