✔️ Daily આપણી વેબસાઈટ મા બાયોડેટા જોવો ✔️ Daily આપણા WhatsApp Group મા બાયોડેટા જોવો અને ગમતા profiles ને સંપર્ક કરશો. ✔️ દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન મા.... * ઉમેદવાર નો બાયોડેટા રેજીસ્ટ્રેશન કરો * સંમેલન મા રૂબરૂ આવીને ભાગ લો * સ્ટેજ ઉપર આવીને પરિચય આપો * સ્થળ ઉપર સંકોચ વગર મિટિંગ કરો * યોગ્ય લાગે તો સામસામે વાતચીત આગળ વધારો. જીવન નું આ શુભ કાર્ય છે. આળસ નહિ કરો. ✔️ બધું અનુકૂળ હોય તો વધુ ને વધુ રાહ જોયા વગર vivah કરો. નહિ તો ઉંમર વધી જશે. ✔️ જો ખરેખર vivah કરવાનોજ હોય, તો પછી, સમયસર તન, મન, ધન થી, પ્રયત્ન અને મેહનત કરી લેવી સારી.