ભૂદેવ નેટવર્ક - Vivah Premium Website, માં રેજીસ્ટ્રેશન કરાવ્યા પછી, સફળતા મેળવવા માટે, આટલુ અવશ્ય ફોલો કરશો. ✔️ Website મા Daily Biodata Check કરશો ✔️ WhatsApp માં આવતા Biodata ને ચેક કરશો. ✔️ Bhudev Sammelan : દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન માં અચૂક રૂબરૂ ભાગ લેશો. સ્ટેજ ઉપર પરિચય આપશો. ત્યાં Meetings કરશો. ✔️ Biodata Posting Services : આપણા Premium Groups માં આપના Candidate નો બાયોડેટા અવશ્ય Post કરાવશો, જેથી તમને સામેથી દીકરા કે દીકરી વાળા ની Inquiry આવી શકે. ✔️ Contact : મેચિંગ, અનુકૂળ Biodata ને નમ્રતા થી Contact કરશો ✔️ Meeting : બન્ને પક્ષ ની અનુકૂળતા હોય તો Meeting કરશો. Meeting થીજ આગળ વધાશે. ✔️ Say Yes : બઉ રાહ જોયા કરતા, પોતાની ઉંમર, દેખાવ, અને લાયકાત પ્રમાણે, જો થોડું ઘણું let-go કરવાનું થાય તો પણ કરીને સમયસર Decision લો. જેમ - જેમ ઉંમર વધશે એમ વધુ ને વધુ let-go કરવું પડશે. આ બધા પોઈન્ટ્સ દરેક ઉમેદવાર ને vivah બાબતે લાભ થાય અને તેમના ભલા માટે છે. આ બાબતે જો સમયસર તન, મન, ધન થી ધ્યાન આપીને જો મેહનત નહિ કરિયે, તો મોટી ઉંમરે પસ્તાવો થશે. Be careful. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ BhudevNetworkVivah.com NRI.BhudevNetworkVivah.com All.BhudevNetworkVivah.com