67) || ગ્લોબલ - કર્મકાંડ ભુદેવ ડિરેક્ટરી ||  Global Karmkand Bhudev Directory (G-KBD)

|| ગ્લોબલ - કર્મકાંડ ભુદેવ ડિરેક્ટરી ||  Global Karmkand Bhudev Directory (G-KBD) * તા. 30-04-2025 (આખા-ત્રીજ) નાં પવિત્ર દિવસ થી, ભુદેવ નેટવર્ક સંસ્થા (Gov. Reg. Amd/120129) દ્વારા, વિશ્વ નાં કર્મકાંડી ભૂદેવો ની ઓનલાઇન ડિરેક્ટરી બનાવાનું કાર્ય શરુ થઇ ગયું છે.  ✔️ કર્મકાંડી ભુદેવ ડિરેક્ટરી - FREE રેજીસ્ટ્રેશન ફોર્મ :  https://forms.gle/o9Y23mrY7W78MDEK7 (રેજીસ્ટ્રેશન છેલ્લી તારીખ : 30-06-2025) ✔️ દેશ - વિદેશ થી 1150+ કર્મકાંડી ભૂદેવો નાં Entry Forms આવી ગયા છે. ✔️ Join G-KBD Group :  https://chat.whatsapp.com/JdEt9Pzy3M5INGCbP4YrJS ✔️ વિશ્વ ની સૌથી મોટી કર્મકાંડી ભુદેવૉ, જ્યોતિષ આચાર્ય, કથાકાર, મંદિર પૂજારીઓ ની Online Directory (G-KBD) નો મુખ્ય હેતુ આ પ્રમાણે છે  : * દરેક કર્મકાંડી બ્રાહ્મણ ને આસાનીથી દેશ - વિદેશ મા - પૂજા, કથા, વિધિ, જ્યોતિષ, મંદિર પૂજારી, મંદિર Staff, વગેરે કર્મ નો અવસર મળે, અને,  * દેશ વિદેશ મા જે આપણો સનાતન હિન્દૂ સમાજ છે તેમને પણ આસાનીથી સુયોગ્ય અને વિશ્વાસપાત્ર બ્રાહ્મણ - ભુદેવ - મહારાજ મળી રહે. * બધા ફોર્મસ આવી જાય પછી ભુદેવ નેટવર્ક સંસ્થા દ્વારા Global Karmkand Bhudev Directory (PDF, Booklet, Website) નું નિર્માણ કાર્ય હાથ ધરાશે.  ✔️ તો આ મેસેજ ને વધુ મા વધુ કર્મકાંડી ભૂદેવો સુધી પહોંચાડી ને આ શુભ કાર્ય મા સહભાગી થશો. ✔️ ભુદેવ નેટવર્ક ટ્રસ્ટ સંસ્થા ની વધુ માહિતી  : https://bhudevnetworkvivah.com/home/about_us

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Enquire Now